જ્યારે આપણા રસોડામાં સૌથી મોંઘી સામગ્રીની વાત આવે ત્યારે કેસરનું નામ પહેલા લેવામાં આવે છે. તેને કોઈપણ ખોરાકમાં ઉમેરવાથી સ્વાદમાં અનેકગણો વધારો થઇ જાય છે. તેની સુગંધ અને સ્વાદને કારણે આજે પણ લોકો આ સામાગ્રી મોંઘી હોવા છતાં કેસરનો ઉપયોગ કરવાનું પસંદ કરે છે. આટલું જ નહીં કેસરમાં વિટામિન્સ, એન્ટી-ઓક્સિડન્ટ્સ અને મિનરલ્સ વગેરે હોય છે. […]