જો કે ખજૂર બધા લોકો ખાય જ છે પરંતુ કેટલાક લોકો તેના ફાયદા વિશે હજુ પણ અજાણ છે. ખજૂરને ભલે સુપરફૂડની શ્રેણીમાં ગણવામાં નથી આવતું પણ તે સુપરફૂડ્સની ખૂબ નજીક છે. ખજૂર ખાવાથી ઘણા બધા સ્વાસ્થ્ય લાભ થાય છે અને આ ફાયદા એટલા બધા છે કે તમે પણ તમારા રોજિંદા આહારમાં તેનું સેવન કરવાનું પસંદ […]