બજારમાં જયારે ક્રિસ્પી કચોરી જોઈએ ત્યારે તરત જ ખાવાનું મન થઇ જાય છે. બજારમાં ક્રિસ્પી કચોરીનો સ્વાદ ચોક્કસથી જ સરસ લાગે છે અને આ મસાલેદાર અને તીખી કચોરીને ઘરે બનાવવી આપણે ખૂબ જ અઘરું કામ લાગે છે. હકીકતમાં, દરેક મહિલાની સમસ્યા એ છે કે ઘરે બનાવેલી કચોરી ક્રિસ્પી થતી નથી અને ઘણા લોકો વધારે મૈદાનો […]