જો તમે પણ સોશિયલ મીડિયા નો ઉપયોગ કરો છો તો, કદાચ તમને ક્યાંક જોયું હશે કે આપણી પરંપરાગત વાનગી એટલે કે ખીચડીને ભારતનું રાષ્ટ્રીય વ્યંજન જાહેર કરવામાં આવ્યું છે. મામલો એટલો વધી ગયો હતો કે કેન્દ્રીય ખાદ્ય મંત્રીને ખુલાસો કરવો પડ્યો હતો કે ખીચડીને વર્લ્ડ ફૂડ ઈન્ડિયા ઈવેન્ટ માટે જ પસંદ કરવામાં આવી છે જેથી […]