આજે આપણે વાત કરીશું એક સાદી રેસીપી વિશે જેને અત્યારના લોકો દેશી રેસીપી પણ કહે છે અને અત્યારના 60 થી 70 ટકા લોકોએ આ સાદી રેસીપી ખાવાની બંધ કરી દીધી છે. પણ જો તમારા ઘરે ગરડા બા કે દાદા હશે તો તમને આ સાદી રેસીપી ખાવાની જરૂર સલાહ આપતા હશે. આ સાદી અને દેશી રેસીપી એટલે […]