Posted inગુજરાતી

ઘઉ,ચોખા કે મકાઇ ના લોટ નો ઉપયોગ કર્યા વગર બનાવો ખીચું

તમે ખીચું તો બનાવ્યું જ હસે અને ખાધું પણ હસે. પણ શું તમે મમરામાંથી બનતું ખીચું ખાધું છે? તમારો જવાબ હસે નાં, તો આજે અહિયાં તમને બતાવીશું કે મમરમાંથી કેવી રીતે ખીચું બનાવી શકાય. આ ખીચું સ્વાદ માં ટેસ્ટી અને ચટપટું બને છે. તો એકવાર આ રેસિપી જોઈલો અને ઘરે બનાવવાનો પ્રયત્ન જરૂર કરજો. અને […]

Rasoiniduniya WhatsApp ગ્રૂપમાં જોડાવો!