આજના સમયમાં દરેક સ્ત્રી કોઈને કોઈ ત્વચાની સમસ્યા સાથે સંઘર્ષ કરતી જોવા મળે છે. આમાંથી બધાની એક સામાન્ય સમસ્યા છે ખીલ. તમારી ત્વચા પર ખીલ થવાની સંભાવના હોય કે ના હોય, પરંતુ બહારની ગંદકી અને ત્વચાની યોગ્ય રીતે કાળજી ના લેવાને કારણે ખીલ થવાના શરૂ થાય છે. જ્યારે ત્વચા પર ખીલો થવાના ચાલુ થઇ જાય […]