સુકા મેવામા ઘણા લોકો કિસમિસ ખાવાનું પસંદ કરતા હોય છે તો ઘણા લોકો કાજુ, અખરોટ ખાવાનું પસંદ કરતા હોય છે. પણ કિસમિસ એક એવો સૂકો મેવો છે. જે લગભગ દરેક વ્યક્તિને ભાવતી હોય છે. નાના હોય કે મોટા દરેકને કિસમિસ ભાવતી હોય છે. તેનો ખાટો મીઠો સ્વાદ બધાને ખૂબ જ પસંદ આવે છે. કિસમિસ એટલે […]