આપણા રસોડામાં રાખવામાં આવેલા ઘણા ઉપકરણોનો ઉપયોગ કરીને સાફ કરીએ છીએ. એમનું એક છે ફ્રિજ. ફ્રિજ વિશે વાત કરીએ તો ફ્રિજમાં ખોરાક તાજો રહે છે અને એકથી વધુ દિવસ સ્ટોર કરી શકાય છે. પરંતુ કેટલીકવાર ફ્રિજમાં પીળા ડાઘ પડી જાય છે, જેના કારણે બેક્ટેરિયા થવા લાગે છે તેથી ફ્રીજને સાફ કરવું ખૂબ જ જરૂરી છે. […]