Posted inકિચન ટિપ્સ

6 ઉપયોગ માં આવે તેવી કૂકિંગ ટિપ્સ તમે પણ ના જાણતા હોય તો અચૂક વાંચો – Cooking tips in gujarati

મલાઈ માંથી વધારે ઘી કાઢવા માટે તમે તેમાં બરફ નાખીને મિક્સરમાં ગ્રાઈન્ડ કરી લો. તેનાથી બધું જ માખણ અલગ થઈને ઉપર આવી જશે અને પાણી નીચે રેહશે. આ પાણીનો ઉપયોગ તમે છાસ તરીકે કાઢી બનાવવામાં તેમજ રાવ ઈડલીના ખીરામાં પણ કરી શકાય છે. પરફેક્ટ ફ્રેન્ચ ફ્રાઈઝ બનાવવા માટે બટાકાને કાપીને તેને 2 થી 3 મિનિટ […]

Rasoiniduniya WhatsApp ગ્રૂપમાં જોડાવો!