કોથમીર એક એવી જડીબુટ્ટી છે, જે દરેક ભારતીયના ઘરના રસોડામાં જોવા મળે છે. ક્યારેક તેનો ઉપયોગ શાકમાં મસાલા તરીકે થાય છે અને ક્યારેક તેનો ઉપયોગ ખોરાકને સજાવવા એટલે કે ગાર્નિશ કરવા માટે થાય છે. આ એક ખરેખર ઔષધીય ગુણોનો ખજાનો છે. જો તમે તેનું સેવન કરો છો, તો તમને પોટેશિયમ, આયર્ન, વિટામીન A, K અને […]