જ્યારે આપણે બજારમાંથી તાજી કોથમીર લાવીએ છીએ, ત્યારે તે માત્ર દેખાવ માં સારી જ નહીં, પણ તેનો સ્વાદ ખોરાકમાં ખૂબ જ વિશેષ હોય છે. તમે ખોરાકમાં થોડી ચટણી બનાવવા માંગો છો ગાર્નીસ માટે ધાણાનો જ ઉપયોગ કરવો સારું લાગે છે. કોથમીરને પાચન માટે પણ સારું માનવામાં આવે છે અને જો શાકભાજીવાળો શાકભાજી ની સાથે કોથમીર […]