આજે આપણે વાત કરીશું શરીરની અંદર આવેલા કુદરતી વેગ વિશે. ઘણા બધા લોકો આ કુદરતી વેગોને શરમના કારણે કે બધા લોકોની વચ્ચે મોઢું નીચું કરવું પડે અથવા તો ઇજ્જતના કારણે આ કુદરતી વેગોને રોકતા હોય છે. તો આજે તમને આ કુદરતી વેગ વિષે થોડું જણાવીએ.આયુર્વેદ ની અંદર જણાવવામાં આવ્યું છે કે આપણા શરીરની અંદર ટોટલ […]