આજે અમે લઈને આવ્યા છીએ ખાટી મીઠી ચટણી સાથે કુંભણીયા ભજીયાની રેસિપી. આ ભજીયા બનાવવાની અને તળવાની રીત એકદમ અલગ જ છે. કુંભણીયા ભજીયા ફક્ત 10-15 મિનિટમાં જ બની જાય છે. આ ભજીયા બનાવવા એકદમ સરળ છે. કુંભણીયા ભજીયા એક પ્રખ્યાત કાઠિયાવાડી શૈલીના ક્રિસ્પી ભજીયા છે. જે લીલા લસણ, મરચાં, ધાણાજીરું અને ચણાના લોટથી બનાવવામાં […]