આજે જોઈશું ઉનાળા માટે એકદમ સ્પેશિયલ લાડુ ની રેસિપી. આ લાડુ એકદમ ભરપૂર મસાલા નાંખીને બનાવવામા આવે છે જેથી તમારી ઘણી એવી બિમારીઓ સામે રક્ષણ આપે છે. આ લાડુ ખાવાથી શરીર ની તકલીફો જેવી કે હાથપગ ની બળતરા,આંખોની બળતરા, માઇગ્રેન, માથાનો દુખાવો જેવી ઘણી બધી બિમારીઓ સામે રક્ષણ આપે છે. ઉનાળામાં વધારે પડતી ગરમીથી જો […]