લસણ ઉમેરવાથી ખાવાનો સ્વાદ બમણો થઇ જાય છે. સાથે જ તેની સુગંધ પણ ખુબ જ સારી હોય છે. લસણ સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે. એટલા માટે લોકો તેને મોટાભાગે તેમના ખોરાકમાં સામેલ કરીને તેનું સેવન કરે છે. તમે લસણનું અથાણું અને પરાઠા ખાધા જ હશે. પરંતુ આજે અમે તમને લસણની ચટણી કેવી રીતે […]