Posted inગુજરાતી

5 મિનિટ મા બનાવો શિયાળુ સ્પેસિયલ લસણીયા ગાજર – Lasaniya Gajar

Lasaniya Gajar: આજે આપણે બનાવીશું લસણીયા ગાજર. આ લસણીયા ખાવામાતો એકદમ સરસ લાગે છે અને બનાવવા પણ ઝડપી બની જાય છે. આ લસણીયા રોટલા કે ખિચડી જોડે ખાસો તો બહુજ મજા પડી જશે. તો જોઇલો કેવી રીતે ઘરે ઝડપી લસણીયા બનાવી શકાય. સામગ્રીઃ ૩ ગાજર ૮-૧૦ લસણ ની કરી ૧ ચમચી મરચુ ૧ ચમચી ધાણાજીરું […]

Rasoiniduniya WhatsApp ગ્રૂપમાં જોડાવો!