આપણા રસોડામાં લવિંગનો ઉપયોગ ઘણી રીતે કરવામાં આવે છે. આમ તો આ એક પ્રકારનો મસાલો છે, પરંતુ તેને ખાવાથી ઘણા સ્વાસ્થ્ય લાભ થાય છે. લવિંગનો ઉપયોગ દાંતના દુખાવાથી લઈને મોની દુર્ગંધની સમસ્યા દૂર કરવા માટે સેવન કરવામાં આવે છે. આ જ કારણ ના લીધે લોકો હંમેશા પોતાની સાથે લવિંગની રાખે છે. લવિંગમાં વિટામિન ઇ, વિટામિન […]