લીલા મરચા જે આપણે આપણા રોજીંદા જીવનમાં ખુબજ ઉપયોગ માં લઈએ છીએ. જો ભોજન સાથે લીલા મરચાના રાખ્યા હોય તો ક્યાંક ને ક્યાંક કમી જેવું લાગે છે. ભારત જ એક એવો દેશ છે જ્યાં લીલા મરચાનો ઉપયોગ ભોજનમાં ખૂબ કરવામાં આવે છે. ભારતીય લીલા મરચાં એક ઔષધિ સમાન છે. જેમાં શરીરના ઘણા રોગોને ખતમ કરવાની શક્તિ […]