ભારતમાં રસોઈ ભલે સ્વાદિષ્ટ ના બની હોય પણ તેને સ્વાદિષ્ટ બનાવવાની ઘણી રીતો છે, જેમ કે ભોજન સાથે ચટણી પીરસવી, સલાડ ખાવું, અથાણું ખાવું વગેરે વગેરે. પરંતુ મોટાભાગના ભારતીય ઘરોમાં અથાણાંનો સૌથી વધુ ઉપયોગ થાય છે, કારણ કે તેનાથી ખોરાકનો સ્વાદ વધી જાય છે. અથાણું એક એવી વાનગી છે જેને લગભગ દરેક ભોજન સાથે સર્વ […]