કુદરતી રીતે જીવજંતુઓને ભગાડવાથી લઈને માઉથવોશ બનાવવા સુધી લીમડાના પાનનો ઉપયોગ કરી શકાય છે
તમે પહેલા પણ ઘણી વાર સાંભળ્યું અથવા ક્યાંક વાંચ્યું હશે કે લીમડાનું ઝાડ અને તેના પાંદડા, ફળ અને મૂળના ગુણોના ફાયદા વિશે. પ્રાચીન સમયથી લઈને આજે પણ લીમડાના પાનનો ઉપયોગ આયુર્વેદિક ઔષધિ તરીકે કરવામાં આવે છે. લીમડાના પાનનો ઉપયોગ લગભગ દરેક ઋતુમાં શરીરની અનેક સમસ્યાઓને દૂર કરવા માટે અને ત્વચાની કેર કરવા માટે કરવામાં આવે … Read more