મચ્છરોનો ત્રાસ મોટાભાગે ચોમાસામાં વધારે જોવા મળતો હોય છે. જોકે હવે તો ચોમાસું હોય ઉનાળો હોય કે શિયાળો હોય બારેમાસ મચ્છરોનો ત્રાસ રહે છે. ખાસ કરીને શહેરોમાં ગામડાની તુલનામાં મચ્છરોનું પ્રમાણ વધારે હોય છે. તો અહીંયા તમને મચ્છરોને ભગાડવા નો દેશી, ઘરગથ્થુ ઉપાય બતાવીશું જેનાથી મચ્છરો એટલા દૂર ભાગી જશે કે ફરી પાછા આવશે જ […]