હેલ્લો ફ્રેન્ડ, આજે આપણે બનાવીશું બેકડ મગની મસાલા પુરી. પુરી તો તમે ખાતા જ હસો પણ આજે તમને બતાવા જઈ રહ્યાં છીએ મગ ની મસાલા પુરી. તમે આ પુરી ઘરે બનાવશો અને એનો ટેસ્ટ કરશો તો એકદમ નવો જ ટેસ્ટ આવશે. તો રેસિપી જોઈલો અને સારી લાગે તો શેર કરવાનું ભુલતા નહી. સામગ્રી : 1 […]