મગફળી બાળકોથી લઇને મોટા સુધીની પસંદ હોય છે. એનર્જી, ફેટ, કાર્બોહાઇડ્રેટ, પ્રોટીન અને ઘણા સારા વિટામિન તેમજ મિનરલ્સથી ભરપૂર મગફળીનું સેવન કરવું સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક હોય છે. તેનું સેવન કરવાથી તેમની કાજુ બદામ થી પણ દસ ગણા વધારે ફાયદાઓ થાય છે .પરંતુ મગફળી ખાવાની યોગ્ય રીત વિશે જાણકારી હોવી ખૂબ જરૂરી હોય છે તો […]