કોઈ પણ વ્યક્તિના શરીરમાં મગજ હોવું કેટલું મહત્વનું છે તે કહેવાની કદાચ જરૂર નથી. જ્યારે પણ આપણે કોઈ નિર્ણય લઈએ છીએ અથવા કોઈ નિષ્કર્ષ પર પહોંચીએ છીએ ત્યારે મગજ તેમાં મહત્વની ભૂમિકા ભજવે છે. સમયની સાથે, શરીર પણ વિકાસ પામે છે, પરંતુ મગજ એક એવી વસ્તુ છે, જે શરીર સાથે વિકસતી નથી. જો તમે શાળા-કોલેજમાં […]