મેગી એક એવી વસ્તુ છે કે બાળકોથી લઈને વડીલો સુધી બધા જ લોકો મેગીના દીવાના છે. જ્યારે પણ લોકોને કંઈક ફૂડી ખાવાનું મૂડ આવે, ત્યારે મોટાભાગના લોકો મેગી બનાવે છે અને તેને ખાય છે. મેગી બનાવવાની દરેકની રીત અલગ અલગ હોય છે, ઘણા લોકો મેગીને સામાન્ય બનાવે છે અને કેટલાક લોકો તેને મસાલેદાર બનાવીને ખાતા […]