આજે તમારા માટે તમારી પસંદની વાનગી લઈને આવી રહ્યા છીએ. બારે મહિના મકાઈ મળતી જ હોય છે ચોમાસામાં ભજીયા, દાળવડા અને મકાઈના વડા ખાવાની જે મજા છે ને એકદમ અલગ હોય છે. સામગ્રી: 2.5 મકાઈના દાણાં, એક જીણી સમારેલી ડુંગળી, ઝીણા સમારેલા લીલા ધાણા, 1.5 કપ ચણાનો લોટ, 1/2 ટીસ્પૂન હળદર, ૨ ટી.સ્પૂન લાલ મરચું, […]