કેરીની સિઝન ચાલી રહી છે. આપણે મેંગો શેક, આઈસ્ક્રીમ અને તેમાંથી બનેલી વાનગીઓ ટ્રાય કરીએ છીએ. કેટલાક પાકી કેરીમાંથી વાનગીઓ બનાવે છે, જ્યારે કેટલાક કાચી કેરીમાંથી વાનગીઓ બનાવવાનું પસંદ કરે છે. જો કે, કાચી કેરીનો ઉપયોગ મોટાભાગે ચટણી અથવા અથાણું બનાવવા માટે થતો હોય છે. ચોક્કસ તમે પણ ચટણી બનાવી અને ખાધી હશે, પરંતુ આજે […]