ઉનાળાની ઋતુમાં આઈસ્ક્રીમ ખાવાની એક અલગ જ મજા છે. ઘણી સ્ત્રીઓને બજારનો આઈસ્ક્રીમ ખાવાનું ગમે છે જ્યારે ઘણી સ્ત્રીઓને ઘરે બનાવેલો આઈસ્ક્રીમ ખાવાનું ગમે છે. જો કે, કેરીની સિઝનમાં તમે મેંગો શેક, મેંગો પાપડ, કેરીનો રસ, અથાણું વગેરેનો સ્વાદ ચાખ્યો જ હશે, પણ તમે ઘરે બનાવેલી કાચી કેરીનો આઈસ્ક્રીમ નહીં ચાખ્યો હોય. જો તમે પણ […]