હિંદુ ધર્મમાં દરેક કાર્યને મંત્રો સાથે જોડવામાં આવ્યું છે જેથી તે કાર્યની પવિત્રતા અને શુધ્ધતા જળવાઈ રહે. આ લેખમાં, આજે અમે તમને સ્નાન કરતી વખતે કયા મંત્રનો જાપ કરવો જોઈએ અને તે મંત્રનો જાપ કરવાથી શું ફાયદા થાય છે તે વિશે જણાવવા જઈ રહ્યા છીએ. સ્નાન મંત્ર શાસ્ત્રોમાં એ વાતનો ઉલ્લેખ છે કે સ્નાન કરતી […]