આજે તમારી માટે લઈને લઈને આવ્યા છીએ ઇન્સ્ટન્ટ મસાલા ઢોકળા રેસિપી. અહીંયા બટાકાના ચટપટા મસાલા સાથે આ ઢોકળા એકદમ જાળીદાર અને સોફ્ટ બને છે. અહીંયા બેટર બનાવવામાં કોઈપણ જાતના દહીં, છાશ, કે ઇનોનો ઉપયો કરીશું નહિ. તો ચાલો રેસીપી જોઈલો અને ઘરે બનાવવાનો પ્રયત્ન જરૂર કરજો . બેટર બનાવવા માટે સામગ્રી : 1 કપ જીણો […]