હેલ્લો ફ્રેન્ડ, આજે આપણે બનાવિશુ મસાલા ખિચડી, તમે ખીચડી તો ખાધી હસે પણ જો મસાલા ખીચડી નો ટેસ્ટ ના કર્યો હોય તો આજે જોઈ લો કેવી રીતે બનાવી શકાય. મસાલા ખીચડી એકદમ સ્વાદિષ્ટ અને તેનો ટેસ્ટ મોઢામાં રહી જાય એવી આજે આપણે બનાવાના છીએ. આ ખીચડી એકદમ ઓછાં સમય માં અને ખુબજ ઓછી વસ્તુઓથી બનાવી […]