રસોઈની દુનિયામાં તમારું સ્વાગત છે. આજે આપણે મસાલા પાવ બનાવીશું જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને ચટપટ લાગે છે. જયારે તમારી પાસે પાવ અથવા બ્રેડ વધેલા હોય તો તમે એમાંથી તૈયાર કરી શકો છો. મસાલા પાવ બનાવામાં ફક્ત પાંચ થી દસ મિનિટનો સમય લાગે છે. તમે બાળકોને લંચબોક્સમાં આપી શકો કે સાંજના નાસ્તામાં પણ એને […]