Posted inકિચન ટિપ્સ

મુંબઈ અને અમદાવાદનું ફેમસ સ્ટ્રીટ ફૂડ મસાલા પાવ બનાવવાની રીત

મહારાષ્ટ્ર અને ગુજરાત તેમના સ્ટ્રીટ ફૂડ માટે ખૂબ પ્રખ્યાત જગ્યાઓ છે. અહીં તમને વિવિધ પ્રકારના મસાલેદાર અને સ્વાદિષ્ટ સ્ટ્રીટ ફૂડ ખાવા અને જોવા મળી જશે. દેખીતી રીતે તમે મુંબઈ કે અમદાવાદ માત્ર સ્ટ્રીટ ફૂડ ખાવા તો જવાના નથીહીં. એટલા માટે તમે તમારા ઘરે જ મુંબઈ અને અમદાવાદનું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ બનાવી શકો છો. ખાસ કરીને […]

Rasoiniduniya WhatsApp ગ્રૂપમાં જોડાવો!