આજે આપણે બનાવીશું સાઉથ ઇન્ડિયન સ્ટાઈલ મસાલા ઉત્તપમ. આપને એકદમ ટેસ્ટી સાઉથ ઇન્ડિયન મસાલો બનાવીશું અને ઉત્તપમ બનાવીશું જેને નારિયેળ ની ચટણી સાથે સર્વ કરી શકો છો. સામગ્રી એક ચમચી ચણાની દાળ એક ચમચી અડદની દાળ એક ચમચી રાઈ એક ચમચી છીણેલું આદુ બે સમારેલા લીલા મરચા ૧/૪ ચમચી હળદળ ૭-૮ લીમડાના પાન એક મોટી […]