ભારતમાં ખાવાનું દાળ વગર અધૂરું માનવામાં આવે છે. બપોરના ભોજનમાં શાક રોટલી ની સાથે ભાત સાથે દાળ હોવી ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે અને દાળ વગર તો ઘણા લોકોનું ભોજન પચતું પણ નથી. ભારતના લોકો દાળનો ઘણી રીતે ઉપયોગ કરે છે. કેટલાક લોકો સ્પ્રાઉટ્સ બનાવવા અથવા ડમ્પલિંગ, સૂપ, ખીચડી વગેરે જેવી વસ્તુઓ બનાવવા માટે ઉપયોગ […]