આજના સમયમાં સ્વાસ્થ્યને જાળવવા માટે ધ્યાનને (મેડિટેશન) મહત્વનું માનવામાં આવે છે. ધ્યાન તંદુરસ્તી જાળવવામાં અને તણાવ ઘટાડવામાં મદદ કરે છે. તેનાથી મન પણ શાંત રહે છે. વિચારવાની ક્ષમતા પણ વધે છે. આ સિવાય તેનાથી રોગો સામે લડવાની શક્તિ પણ મળે છે. આ સ્થિતિમાં ધ્યાનને સફળ બનાવવા માટે કેટલીક ખાસ બાબતોનું ધ્યાન રાખવું પણ જરૂરી છે. […]