આજે જોઈશું મેથી વિશે. મેથી જ બહુ જ ગુણકારી છે અને આપણે તેનો ઉપયોગ રોજીંદા જીવન માં કરતા હોઈએ છીએ. આપણે મેથીનો ઉપયોગ વઘાર કરવા, દાળ માં, દૂધીના શાક વગેરેમાં કરતાં જ હોઈએ છીએ. તો આમ રસોઈમાં જે શાક ખાવાથી વાયુના પ્રોબ્લેમ થાય એટલે કે વાયુકારક જે પણ શાક હોય છે તેમાં આપણે તેનો ઉપયોગ […]