આપણને બધાને શિયાળામાં અથાણાં અને દહીં સાથે ગરમાગરમ અને સ્વાદિષ્ટ મેથીના થેપલા ખાવાનું ગમે છે. શિયાળાની સવારની કડકડતી ઠંડીમાં દિવસની શરૂઆત કરવા માટે મેથીના થેપલાથી વધારે સારો નાસ્તો બીજું કંઈ ના હોઈ શકે, અને ગુજરાતીઓ તો ક્યાંય પણ ફરવા જાય પણ થેપલા તો જોડે લઈને જ જાય. જો કે થેપલાના સ્વાદિષ્ટ નાસ્તાનો પુરેપુરો સ્વાદ મેળવવા […]