આપણે બધા જાણીયે છીએ કે દૂધ આપણા સ્વાસ્થ્ય માટે કેટલું ફાયદાકારક છે. દૂધમાં ભરપૂર માત્રામાં પ્રોટીન મળી આવે છે અને તેને પીવાથી ઘણી બીમારીઓ દૂર રહે છે. જો કે સાદું દૂધ પણ સ્વાસ્થ્ય જાળવવા માટે પૂરતું છે પરંતુ જો દૂધમાં કેટલીક વસ્તુઓને મિક્સ કરીને પીવામાં આવે તો તે આપણા માટે વધારે ફાયદાકારક બની શકે છે. દૂધને […]