જે પણ ખાવાના શોખીન છે તેમના માટે આજે અમે ઈડલી ની રેસિપી લઈને આવ્યા છે અને ખાસ તો જે લોકો ઈડલી ખાવાના શોખીન છે તેમના માટે તો ખાસ આ રેસિપી છે. તો આજે આપણે જોઈશું પતાસા ઈડલી જેને તમે મીની ઈડલી પણ કહી શકો છો. આ ઈડલી જોતાજ ખાવાનું મન થઇ જાય એવી બને છે […]