હવે નવું વર્ષ શરૂ થઈ ગયું છે. બધા ધંધાવાળા લોકો અને ઓફિસોમાં આખા વર્ષ માટે નવા બજેટનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આખા વર્ષ દરમિયાન કયો ખર્ચ કરવો અને ક્યાં બચાવવો તેની ચર્ચા થઇ રહી છે. દરેક વ્યક્તિ આ નવા નાણાકીય વર્ષમાં શક્ય તેટલા પૈસા બચાવવા માંગતા હોય છે. ગૃહિણીઓની પણ આ જ ઈચ્છા હોય […]