ગરમી એટલી લાગે છે કે મને કંઈ ખાવાનું મન થતું નથી. એવું લાગે છે કે આખો દિવસ પાણી પીતા રહો… બસ. પણ શું કરું, પેટ ભરાઈ જાય છે પણ મન નથી ભરાતું. પેટ ભરાઈ જવાને કારણે આપણે બહુ ઓછું પાણી પીએ છીએ… તો પછી શું શરીરમાં પાણીની ઉણપ થઇ જાય છે. પાણીની અછતને કારણે સૂકા […]