હવે દિવાળી આવવાની છે અને હમણાં જ નવરાત્રી અને દશેરા પૂરા થયા છે. હવે તહેવારોના સમયમાં ચારેબાજુ મીઠાઈઓ જોવા મળશે. અલગ-અલગ પ્રકારના લાડુથી લઈને વિવિધ પ્રકારની મીઠાઈઓ તમને અલગ-અલગ સ્ટાઈલમાં જોવા મળશે. દિવાળીના તહેવારોમાં કાજુ બરફી, મૈસૂર પાક બરફી, ખોયા બરફી સાથે સાથે કેસર મૂંગ દાળ બરફી ને બધા લોકો ખૂબ જ પસંદ કરતા હોય […]