દરેક માતા પોતાની જવાબદારીઓ ખૂબ સારી રીતે નિભાવે છે, પરંતુ ઘણી વાર પોતાના સ્વાસ્થ્યની એટલું બધું ધ્યાન રાખતા નથી. તેનાથી તેમના સ્વાસ્થ્ય પર ઘણી ખરાબ અસર પડે છે. ઉંમરની સાથે મહિલાઓનું વજન વધવા લાગે છે અને પેટની આસપાસ ચરબી જમા થવા લાગે છે અને વારંવાર બીમાર પડી જાય છે. પેટની ચરબી તમને હૃદય રોગ, ડાયાબિટીસ, […]