શિયાળામાં સૌથી વધારે ખાવાની મજા ત્યારે જ આવે જયારે આપણા ભોજનમાં અથાણું હોય, તો આવું જ ક્રન્ચી અને સ્વાદિષ્ટ, મૂળા અને ગાજરનું અથાણું શિયાળામાં ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે અને તમે તેને ઘરે સરળ રીતે બનાવી શકો છો. મૂળા ગાજરનું અથાણું સામગ્રી ગાજર – 2 મૂળા – 2 લીલા મરચા – 4 મસાલા માટે સામગ્રી […]