નાળિયેરના ફાયદા | nariyel na fayda
આજે આપણે વાત કરીશું નારિયેળ વિશે. પૂજન કર્મમાં નારિયેળ મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. કોઈપણ દેવી દેવતાઓની પૂજા નારિયેળ વગર અધુરી છે. કોઈ પણ સારા કામ માટે ભગવાન ને નારિયેળ ચઢાવતા હોઈએ છીએ. પણ તમે જાણો છો કે નાળીયેર ખાવાથી શારીરિક નબળાઈ દૂર થાય છે અને ભગવાનને નારિયળ અર્પિત કરવાથી ધન સંબંધી સમસ્યાઓ દૂર થાય છે. … Read more