સવારનો નાસ્તો ખૂબ પૌષ્ટિક અને સ્વસ્થ હોવો જોઈએ. જે ખાવામાં માજા આવે અને તેલનું નામ ના હોવું જોઈએ. આજની નાસ્તાની વાનગી એના જેવી જ છે. ખૂબ સ્વસ્થ અને તેલહીન. જેમાં ખૂબ ઓછું તેલ વપરાય છે. ઘઉંના લોટના સ્વસ્થ નાસ્તાની રેસીપી માટેની સામગ્રી ઘઉંનો લોટ = 250 ગ્રામ તેલ = 1 ટીસ્પૂન મીઠું = સ્વાદ પ્રમાણે […]