આમ તો પણે બધા જાણીયે છીએ કે, લીમડાના પાંદડાની સાથે, તેનું ફળ પણ સ્વાસ્થ્ય લાભ માટે જાણીતું છે. પરંતુ, તમારામાંથી ઘણા લોકોએ સાંભળ્યું હશે કે, ઘર અને બગીચામાંથી જીવજંતુઓને દૂર રાખવા માટે લીમડાનાં પાંદડાઓનો ઉપયોગ કરવામાં આવે છે. જો તમે સાંભળ્યું ન હોય, તો ચાલો તમને જણાવી દઈએ કે તમે લીમડાનાં પાંદડાઓ વડે ઘરે એક […]