ઉનાળા અને ચોમાસાની ઋતુમાં ઘણીવાર આપણી ત્વચા ઓઈલી રહે છે. ઓઈલી સ્કિન સાફ અને ચમકતી ત્વચાના રંગને ઓછો કરે છે. તેનાથી ત્વચા પર ખીલ થવાની શક્યતા વધી જાય છે. વરસાદની ઋતુમાં ત્વચા ખૂબ જ ચીકણી બની જાય છે. આ કિસ્સામાં, ત્વચાની વિશેષ કાળજી લેવી જરૂરી છે. આજે અમે તમને કેટલાક એવા ઉપાયો જણાવવા જઈ રહ્યા […]